આજે સમાચાર ચૈનલ એન ડી ટીવી પર પરમવીર ચક્ર વિજેતા બાના સિંહ માટે જોઈ ને ઘણુ દુખ: થયુ. એકલા હાથે જે બહાદુર સેનિકે દુશ્મન ને ખદેડી ને સિયાચીન ની પોસ્ટ કબ્જે કરી એવા બહાદુર સિપાહી ને જમ્મૂ અને કાશ્મીર સરકાર ફકત 166/- માસિક પેંશન આપે છે. પંજાબ સરકાર ...
વધુ વાંચો...